Showing posts with label એને નવું વર્ષ કહેવાય.... Show all posts
Showing posts with label એને નવું વર્ષ કહેવાય.... Show all posts

એને નવું વર્ષ કહેવાય...

મારા સપના તારી આંખે સાચા પડતા જાય...
એને નવું વર્ષ કહેવાય...
હું કંઇપણ ના બોલું, તો પણ તરત તને સમજાય....
એને નવું વર્ષ કહેવાય...