Showing posts with label શબ્દ (આશિષ બાપોદરા). Show all posts
Showing posts with label શબ્દ (આશિષ બાપોદરા). Show all posts

શબ્દ (આશિષ બાપોદરા)

સમજુ એવું સમજે છે કે હું બધું સમજુ છું, પણ બોલેલું યાદ આવે છે 

ત્યારે એને સમજાય છે કે શબ્દો સમજી ને બોલ્યા હોત તો સારું થાત.